ફાઈલ ફોટો -ચાઇના માં રોડ પર વેચાય છે.iphone 14 |
ટુડે ન્યુઝ ગુજરાતી,નેશનલ ડેસ્ક/ આમ તો વિશ્વમાં આઇફોન વાપરતા લોકો પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય કહેવાય છે.ત્યારે ચીનમાં iPhone 14ની ફૂટપાથ પર વેચાણની તસવીરો, તેને ખરીદનાર અને બ્રાન્ડ માનનાર લોકો માટે આઘાતજનક છે.તો વળી આ ફોનની બ્લેક માર્કેટિંગ કરનારા લોકોને સલવાયા છે.અને હવે મૂડી પરત મેળવવા તેઓ પોતાની સૂટકેસ ખુલ્લી રાખીને રસ્તા પર બેઠા છે, કે કોઈ ખરીદદાર મળે ,પણ નફો છોડો, ખોટમાં પણ તેમની પાસેથી કોઈ ફોન ખરીદવા તૈયાર નથી.તેવા ચોંકાવનારા ઇનપુટ મળ્યાં છે- iPhone 14 is sold on the sidewalk
ફાઈલ ફોટો – ચીન મોબાઈલ વેચાણ |
મોંઘા મોબાઈલ ફોનમાં વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતા નામ પર એપલ વધુ વેચાતો આવ્યો હોઇ શ્રેષ્ઠ વિકલ્પ છે .કેમકે તેના ગેજેટ્સ ખરીદવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. એપલ મોબાઈલ સ્ટેટસ સિમ્બોલ બની ગયેલા તેના iPhoneની નવી સીરિઝ આવતા જ લોકોમાં તેને વહેલી તકે ખરીદવાની સ્પર્ધા ચાલી રહી છે. જો કે આ વખતે ચીનમાં એક અલગ જ નજારો બજારમાં જોવા મળી રહ્યો છે, જેની ચર્ચા ચીનના સોશિયલ મીડિયા પર થઈ રહી છે.જે આ ફોન ને વાપરતા ગ્રાહકો માટે આંચકારૂપ છે iPhone 14 is sold on the sidewalk
ભારતમાં દર વખતની જેમ આઈફોનનું નવું મોડલ ચીનમાં લૉન્ચ થયા બાદ બ્લેક માર્કેટિંગ અને તેને ઉંચી કિંમતે વેચવાનો ધંધો જોર પકડવા લાગે છે. જોકે, ચીનમાં iPhone 14નું બ્લેક માર્કેટિંગ કરી રહેલા લોકોને આ વખતે મોટો ઝટકો લાગ્યો છે. તે પોતાની સૂટકેસ ખુલ્લી રાખીને રસ્તા પર બેઠા છે, પણ નફો છોડો, ખોટમાં પણ તેમની પાસેથી કોઈ ફોન ખરીદવા તૈયાર નથી.iPhone 14 is sold on the sidewalk
આઈફોન 14 ફૂટપાથ પર વેચાઈ રહ્યો છે.કેમ? આ રહ્યા કારણો -iPhone 14 is sold on the sidewalk
માર્કેટમાં જે વસ્તુની વધુ માંગ હોય તેનું જ બ્લેક માર્કેટિંગ બજારમાં વધુ થાય છે.આ બ્લેકમાર્કેટ નફો કમાવવાનો નો કીમિયો ગણાય છે. મોટાં વહેપારીઓ આવી તકો ને માલ સ્ટોક કરી ઊભી કરે છે આ ધંધા નો એક ભાગ બની ગયું છે. તેઓ સ્ટોક લઈને અને પછી તેને ઊંચા ભાવે વેચીને નફો કમાય છે. જ્યારે લોકો આઈફોન વહેલા ખરીદવા માટે તેમને વધુ પૈસા આપતા હતા,જોકે આ વખતે બ્લેક માર્કેટનો ધંધો કરતા વહેપારીઓનો દાવ ઉલટો પડ્યો છે. ત્યારે આ વખતે આ લોકોએ તેને સત્તાવાર લોન્ચ કિંમત કરતા પણ ઓછી કિંમતે વેચવું પડશે.કેમકે સ્ટોક કરતાં હવે મૂડી રોકાઈ છે.અને સલવાઇ પણ છે.
ચીનના સોશિયલ મીડિયામાં,ફૂટપાથ પર વેચાતા ફોનની તસ્વીરો વાઇરલ-iPhone 14 is sold on the sidewalk
સુત્રો નું અને મીડિયા અહેવાલોનું માનીએ તો હાલ ચીનના સોશિયલ મીડિયા પર તેની સાથે સંબંધિત તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં બ્લેક માર્કેટિંગની આશામાં ફોન ખરીદનારા લોકો હવે સ્ટોક પડ્યો રહેતા મૂડી ઊભી કરવા આ મોંઘા ફોન ફૂટપાથ પર વેચતા જોવા મળી રહ્યા છે.
બ્રાન્ડ છે તો પણ કેમ થાય છે નુકસાન?iPhone 14 is sold on the sidewalk
નિત્ય સ્ટોક માં નફો કરતાં વહેપારીઓ કેમ આ વખતે નુકસાન માં છે તેના કારણો જોઈએ તો iPhone 14ના મામલામાં સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ વખતે ચીનના લોકોને iPhone 14નું બેઝિક મોડલ પસંદ નથી આવી રહ્યું, અહીં માત્ર iPhone 14 Proની માંગ વધારે છે. આવી સ્થિતિમાં, જેમણે બેઝિક મોડલનો સ્ટોક કર્યો હતો, તેઓને નુકસાન થયું છે.કેમકે iPhone 14 Pro તો ખરીદનાર છે.પણ તેનું બેઝિક મોડલ ગ્રાહકો ને પસંદ ના હોઇ,કોઈ ખરીદનાર નથી.અને આજ બેઝિક મોડલ હવે સસ્તામાં મૂડી ઊભી કરવાના ઇરાદે રોડ અને ફૂટપાથ પર વેચાય છે.iPhone 14 Prois sold on the sidewalk એટલું જ નહીં, લોકો માર્કેટમાં મંદીથી પણ ડરી રહ્યા છે, તેથી તેઓ જૂના વર્ઝનથી જ સંતુષ્ટ છે. આ સિવાય સ્માર્ટફોન માર્કેટમાં હરીફાઈ પણ તેનું કારણ છે. જ્યાં માર્કેટના આ રિસેલર્સ 55000-66000 રૂપિયા સુધીનો નફો કરતા હતા અને કહેતા હતા કે હવે તેઓ પોતે 11 હજારના નુકસાનમાં પણ વેચવા તૈયાર છે.તેવું પણ જાણવા મળ્યું છે-is sold on the sidewalk
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |