ફાઈલ ફોટો : પીએમ નરેન્દ્રભાઇ મોદી બનાસડેરી મુલાકાત |
રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /બનાસકાંઠામાં બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીની મહત્વની જાહેરાતમાં દૂધ ફેટમાં પ્રતિકીલો રું,૩૦ નો નવીન ભાવવધારો જાહેર કરાયો છે ,આ નવીન વધારો દૂધ ઉત્પાદકોની ખાતામાં આગામી ૧ ઓક્ટોમ્બર થી ચૂકવાશે.આ મહત્વની ભેટ એવા સમયે જાહેરાત કરાઈ છે.જ્યારે દેશ અને ગુજરાત માં ભક્તિ પર્વ અને શક્તિ સ્વરૂપ માં દુર્ગા ની પૂજા,અર્ચના અને સ્તુતિ થઈ ,સર્વે ના સામાજિક ,આર્થિક વિકાસની કામના કરાઈ રહી છે.Banas Dairy
ફાઈલ તસવીર : પીએમ નરેન્દ્રભાઇ સાથે ચેરમેન શંકરભાઈ ચૌધરી |
બનાસ ડેરી શંકરભાઈ ચોધરીએ આ મહત્વની જાહેરાત કરી છે.Banas Dairy પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં 30 રૂપિયા પ્રતિકિલો ફેટ નો નવીન ભાવ વધારો પશુપાલકો માટે રાહતરૂપ બનશે.Banas Dairy
ફાઈલ તસવીર: બનાસડેરી પ્લાંટ |
આ જાહેરાત તેઓએ નડાબેટ થી દૂધ ઉત્પાદકો હિતમાં કરી છે.જેમાં અગાઉ નો જૂનો પ્રતિકિલો ફેટ ભાવ રું ૭૩૫ હતો .જે નવીન જાહેરાત બાદ હવે રું ૭૬૫ પ્રતિફેટ ચૂકવાશે.Banas Dairy
આ નવીન સહાય માટે લાખો દૂધ ઉત્પાદકોને ચેરમેન શંકરભાઈ ચોધરીનો દિલથી આભાર માન્યો હતો.Banas Dairy
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |