Today Gujarati News (Desk)
પાકિસ્તાનથી એક વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્ફોટ પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તાર પાસે વિસ્ફોટની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે.આ વિસ્ફોટ પેશાવરની મસ્જિદ થયો હતો. મસ્જિદ નમાઝ પડતા હતા તે દરમિયાન આ વિસ્ફોટ થયેલો હતો. સુત્રો દ્વરા એવી જાણકારી મળી રહી છે કે, આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. અહેવાલો અનુસાર કહેવામાં આવ્યું છે કે, ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે અને આ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ સુધી 20 લોકો ઘાયલ થયા છે તેવી જાણકારી મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878