રાજસ્થાન સીએમ ગહેલોત અને કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ટિમ |
રીના પરમાર, ટુડે ન્યુઝ ગુજરાતી /રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા,જ્યાં તેમને પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને AAP પર પ્રહાર કર્યા હતા.
ગહેલોતે જણાવ્યું હતું કે..
“ગુજરાતમાં જ PMO ખોલવી જોઈએ” કેમકે મોદીજી ના સતત પ્રવાસથી દિલ્હીમાં કામો અટવાયા છે.#pm #GujaratElections pic.twitter.com/KLDPKEDUcC
— TODAY NEWS GUJARATI (@ October 18, 2022
ગુજરાતમાં પીએમ ની લોકપ્રિયતા ચૂંટણી પરિણામો બદલી શકે છે.પીએમ મોદી ગુજરાતમાં ત્રણ ટર્મ સુધી વિજેતા બન્યા બાદ રાષ્ટ્રીય ફલક પર તેઓની નોંધ લેવાઈ હતી અને આ વધતા કદ સાથે તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા.જોકે ગુજરાતીઓ આજે પણ પોતાના ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીને ખુબ ચાહે છે.તાજેતરની ગુજરાતમાં તેઓની સતત હાજરી અને પ્રવાસ થી પીએમ મોદી તેમનો 2017 ની સીટો કરતા પણ સાવ ઓછી સીટો 2022 માં લાવવા સક્ષમ હોઈ પીએમ પ્રવાસ નો ગુજરાત માં કોંગ્રેસ અને તેમના નેતા અશોક ગહેલોત કરી રહ્યાં હોવાનું ભાજપી નેતાગણ માની રહયા છે
Exclusive visuals: Unparalleled support & massive roadshow from PM’s Gujarat Visit
પીએમ મોદી ની લોકપ્રિયતા નો આ વિડિઓ જુઓ ..જે એ વાત તો સ્પષ્ટ કરે છે કે પીએમ ની એક ઝલક જોવા લોકો કલાકો સુધી રોડ પર ઉભા રહે છે.