Food News: ચા એવુ પીણું છે જેને પીવા માટે ભાગ્યે જ લોકો ના પાડે, ઘણા લોકોને તો ચાનું વ્યસન હોય છે, કે અમુક સમયે ચા પીવી જ પડે. પરંતુ તેમાં પણ જો ચા સારી ના મળે તો દિવસ ખરાબ થાય છે. જો સવારની ચા સારી બની હોય તો મૂડ ફ્રેશ થઇ જાય છે. ઘણા લોકોથી પરફેક્ટ ચા મળતી નથી. તેવામાં કંઇકને કઇએવી ભૂલ કરવામાં આવે છે તેના કારણે પરફેક્ટ ચા બનાવતી નથી. તો આવો જાણીએ કઇ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
ચા બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ ટિપ્સ
ચાબનાવતા પહેલા ફ્રીજમાંથી કાઢીને નોર્મલ કરી લો, ત્યાર બાદ તેને ચામાં નાંખો.
ચાના પાણીમાંઆદુ અને ઇલાયચી નાંખો, યાદ રાખો કે આદુ અને ઇલાઇચીને ખાંડીને નાંખો.
ચાના પાણીને તેજ ગેસ પર ખદખદે ત્ચાર બાદ જ તેમાંદૂધ નાંખો.
ચાબનાવતી વખતે તેને એક ચમચીની મદદથી હલાવતા રહો.