Gujarat Weather : તરઘડિયા હવામાન કેન્દ્ર દ્વારા તારીખ 14 એપ્રિલનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ બપોરનાં સમયે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
અમરેલી જિલ્લામાં તારીખ 14 એપ્રિલ નાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે. તેમજ વરસાદ પડી શકે છે.
રાજકોટ જિલ્લામાં તારીખ 14 એપ્રિલનાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.
દ્વારકા જિલ્લામાં તારીખ 14 એપ્રિલ નાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.
જામનગર જિલ્લામાં તારીખ 14 એપ્રિલના મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 14 એપ્રિલના મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.