Today Gujarati News (Desk)
ભારતીય ટીમ વિકેટની શોધ કરી રહી હતી. શમી અને ઉમેશ બાદ અશ્વિન અને જાડેજાને અજમાવવાની શરુઆત કરી હતી. અશ્વિને 16મી ઓવરના ત્રીજા બોલે ટ્રેવિસ હેડની વિકેટ ઝડપી હતી. અશ્વિને ભારતને પ્રથમ સફળતા અપાવતા ઓસ્ટ્રેલિયાની ઓપનીંગ જોડીને તોડી દીધી હતી. હેડ 32 રન નોંધાવી પરત ફર્યો હતો.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878