Today Gujarati News (Desk)
આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કરાશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ ગુજરાતનું બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પ્રથમ બજેટ છે.
આ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ : CM
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ રજૂ થાય તે પહેલા કહ્યું કે આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878