Author: todaygujaratinews

રેલ્વે કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેરમાં તોફાની વધારો થયો છે. રેલ વિકાસ નિગમનો શેર ગુરુવારે 9 ટકાથી વધુ વધીને રૂ. 374 પર પહોંચ્યો હતો. કંપનીના શેર તેમની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. છેલ્લા 5 દિવસમાં રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં 35% થી વધુનો વધારો થયો છે. રેલવે કંપનીના શેર 16 મેના રોજ રૂ. 276.95ના ભાવે હતા, જે 23 મે, 2024ના રોજ રૂ. 374 પર પહોંચ્યા હતા. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 110.50 છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ એક મીની રત્ન કંપની છે. 2 વર્ષમાં શેર 1100% થી વધુ વધ્યા છે છેલ્લા 2 વર્ષમાં રેલ…

Read More

ગુરૂવારનો દિવસ ભાગ્ય, ધર્મ અને વૈવાહિક જીવનના કારક ગ્રહ ગુરૂ અને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે 23 મેના રોજ ચંદ્રનો સંચાર મંગળ ગ્રહની રાશિ વૃશ્ચિકમાં રહેશે, સાથે જ ગુરૂ ગ્રહ પણ વૃષભ રાશિમાં બિરાજમાન છે. ચંદ્ર અને ગુરૂ આજે એકબીજાથી કેન્દ્રમાં મોજૂદ રહેવાથી ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. વૈશાખ માસના કૃષ્ણ પક્ષની પૂર્ણિમા તિથિને વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ શુભ દિવસે ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આજે બુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત અનુરાધા નક્ષત્રનો…

Read More

મણિરત્નમની ફિલ્મોનો જાદુ અવારનવાર બોક્સ ઓફિસ પર જોવા મળે છે. તેણે ‘રાવણ’, ‘દિલ સે’, ‘ગુરુ’ જેવી ઘણી ફિલ્મો બનાવી છે. ‘યુવા’ 20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. મણિરત્નમના નિર્દેશનમાં બનેલી આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી, જેમાં અભિષેક બચ્ચન, વિવેક ઓબેરોય, અજય દેવગન, રાની મુખર્જી, એશા દેઓલ અને કરીના કપૂર મુખ્ય કલાકારો હતા. ‘યુવા’ 20 વર્ષ પૂર્ણ કરે છે ફિલ્મ ‘યુવા’ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનનું પાત્ર ઘણું ફેમસ થયું હતું. તે સિલ્વર સ્ક્રીન પર ગુંડાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ગ્રે શેડનું પાત્ર ભજવવા બદલ અભિષેક બચ્ચન આજે પણ પ્રશંસા મેળવે છે. પરંતુ શું…

Read More

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં 22મી મેના રોજ અમદાવાદના સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા RCBએ અચાનક પોતાનું પ્રેક્ટિસ સેશન કેન્સલ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની સુરક્ષા સામે ખતરો છે. આરસીબીએ આ મેચને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરી ન હતી. RCBની ટીમ એલિમિનેટર મેચ રમવા માટે 19મીએ અમદાવાદ પહોંચી હતી. જો કે હજુ સુધી આ મામલે BCCI અને RCB ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ગુજરાત પોલીસે 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે આરસીબીની ટીમ એલિમિનેટર…

Read More

વિશ્વની સૌથી મોટી અદાલત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ગાઝામાં થયેલા નરસંહાર માટે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી સહિત ઈઝરાયેલના ટોચના અધિકારીઓને દોષિત ઠેરવ્યા છે. ICCના આ પગલાથી નેતન્યાહુ અને અન્ય ટોચના ઈઝરાયેલ અધિકારીઓ સામે પણ ધરપકડ વોરંટ જારી થવાની શક્યતા વધી ગઈ છે. જો કે અમેરિકાએ આ નિર્ણયમાં ઈઝરાયેલનો બચાવ કર્યો છે. પરંતુ, ઈઝરાયેલની મુશ્કેલી એ છે કે ફ્રાન્સ સહિત ત્રણ યુરોપીયન દેશો પણ આઈસીસીના આ પગલા માટે સહમત થયા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા નિર્ણાયક યુદ્ધ વચ્ચે, ઇઝરાયેલ સરકારે ICCની તીવ્ર કાર્યવાહી વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી યુરોપિયન દેશોને…

Read More

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિઅન્ટના તમામ કેસ, જેએન-વન ના પેટા પ્રકારોના વાયરસના છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી. “તેથી, ચિંતા કે ગભરાટનું કોઈ કારણ નથી. કોરોના વાયરસના વેરિઅન્ટમાં ઝડપી ગતિએ પરિવર્તનો થતા રહેશે અને આ SARS-CoV2 જેવા વાયરસનું કુદરતી વર્તન છે,” તેમ સૂત્રોએ મીડિયા અહેવાલમાં જણાવ્યું છે. મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે INSACOG સર્વેલન્સ સંવેદનશીલ અને કોઈપણ નવા પ્રકારોના ઉદભવને પડકારવા માટે સક્ષમ છે અને વાયરસને કારણે રોગની ગંભીરતામાં કોઈપણ ફેરફાર શોધવા માટે સંરચિત રીતે હોસ્પિટલોમાંથી નમૂનાઓ પણ લેવામાં આવે છે.…

Read More

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આજે દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 સુધી વિસ્તરે છે.ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ છે. આ ચક્રવાતી પરિભ્રમણમાંથી એક ટ્રફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર અને ઝારખંડ થઈને ગંગાના પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરે છે.એક ટ્રફ મધ્ય મહારાષ્ટ્રથી કર્ણાટકના દરિયાકાંઠે વિસ્તરેલો છે. ભારતમાં આગામી 72 કલાક ભારે ! બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે. દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઇ છે. બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઇ છે. આગામી 72 કલાક ખૂબ…

Read More

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર (red alert) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદમાં વોર્મ નાઈટ રહેશે. આગામી સપ્તાહે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. અમદાવાદ ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી…

Read More

Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ 22 મેના રોજ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ફિનટેક કંપનીના ત્રિમાસિક પરિણામોમાં કંપનીની આવક 25 ટકા વધીને રૂપિયા 9,978 કરોડ થઈ છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ IPO લોન્ચ કર્યા પછી રૂપિયા 559 કરોડનું સંપૂર્ણ વર્ષ EBITDA રેકોર્ડ કર્યું છે. આવકમાં ઉછાળો આવ્યા બાદ હવે કંપનીનું ફોકસ વીમા અને ક્રેડિટ ગ્રોથ પર રહેશે. કંપનીની મજબૂત સ્થિતિ યથાવત રહી નાણાકીય વર્ષ 2024 દરમિયાન કંપનીએ કોર પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં તેની મજબૂત વૃદ્ધિ વેગ ચાલુ રાખ્યો હતો જેમાં કામગીરીની આવક 25% YoY વધીને FY24માં રૂપિયા 9,978 કરોડ થઈ હતી. GMV વૃદ્ધિ, સાધનોની વૃદ્ધિ…

Read More

ચાના શોખીનોની દુનિયાભરમાં કોઇ કમી નથી. આ ડ્રિંકને લઇને કેટલાંક લોકોની દિવાનગી એટલી હદ સુધી હોય છે કે તે દિવસમાં ગમે તેટલા કપ ચા પી શકે છે અને તેની ગણતરી પણ કરતા નથી. શું તમે તે વાત પર ક્યારેય ધ્યાન આપ્યું છે કે, ભારતના શહેરોથી ગામડા સુધી ફેમસ ચા કે ચાય આખરે કઇ ભાષા નો શબ્દ છે? એક કપ ચાની ફ્રેશનેસનો મુકાબલો કોઇપણ ડ્રિંક ન કરી શકે. ભારતમાં ચાને લાવવાનો શ્રેય ભલે અંગ્રેજોને જાય, પરંતુ ભારતીયોની લાઇફસ્ટાઇલમાં તે એ રીતે ભળી ગઇ છે કે તેને કોઇ અલગ ન કરી શકે. ચા વિના તો ઘણા લોકોનો દિવસ પણ શરૂ નથી થતો.…

Read More