Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
चिरंजीवी स्टारर तेलुगु ड्रामा ‘गॉडफादर’ बॉक्स ऑफिस पर अच्छा प्रदर्शन कर रही है. फिल्म को साउथ ही नहीं बल्कि हिंदी बेल्ट में भी काफी प्यार मिल रहा है. फिल्म ने रिलीज के अपने दूसरे दिन भी बॉक्स ऑफिस पर अच्छी कमाई की है. खास बात ये है कि वीक डे होने के बावजूद फिल्म ने बॉक्स ऑफिस पर पकड़ बनाई है.फिल्म ट्रेड एनालिस्ट रमेश बाला के अनुसार फिल्म ने दो दिन में दुनियाभर में बॉक्स ऑफिस पर 69.12 करोड़ की शानदार कमाई की है. फिल्म ने पहले दिन करीब 38 करोड़ की कमाई की थी. अब दूसरे दिन गिरावट दर्ज…
नारकोटिक्स कंट्रोल ब्यूरो (एनसीबी) ने मुंबई और गुजरात से 120 करोड़ रुपये से अधिक मूल्य की 60 किलोग्राम ड्रग जब्त की है और मामले में एयर इंडिया के एक पूर्व पायलट समेत छह लोगों को गिरफ्तार किया है। वहीं, दिल्ली के कथित शराब घोटाला मामले में आज ईडी ने बड़ी कार्रवाई की है। ईडी ने दिल्ली, हैदराबाद और पंजाब के 35 जगहों पर छापेमारी की है। ईडी ने यह कार्रवाई सबूत जुटाने के लिए की है। दूसरी ओर कांग्रेस की भारत जोड़ो यात्रा आज 30वें दिन में प्रवेश कर गई है। सांसद राहुल गांधी ने मांड्या जिले के मल्लेनहल्ली से…
રવિવાર, 9 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે, જેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ જ તે દિવસ છે જ્યારે ચંદ્ર પોતાની 16 કળાઓથી ધરતી ઉપર અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરીને કહે છે, કો જાગ્રિતિ। જેનો અર્થ થાય છે કે, કોણ જાગી રહ્યું છે? કહેવાય છે કે, જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાએ રાતે જાગે છે તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.કોજાગર પૂર્ણિમામાન્યતા છે કે, શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું પ્રાકટ્ય થયું હતું. આ કારણે દેશના અનેક ભાગમાં આ…
વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો અંદાજિત આર્થિક વિકાસદર જૂન, 2022ના 7.5%ના પાછલા અંદાજથી એક ટકો ઘટાડીને 6.5% કર્યો છે. ભારતની આર્થિક વૃદ્ધિમાં કાપ માટે વર્લ્ડ બેન્કે આંતરરાષ્ટ્રીય સ્થિતિનું કારણ આપ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં લેટેસ્ટ સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ જારી કરતા વર્લ્ડ બેન્કે જણાવ્યું કે ભારત વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં મજબૂત બની રહ્યું છે. ગત વર્ષે ભારતીય અર્થતંત્રએ 8.7%ના દરે વૃદ્ધિ કરી.વર્લ્ડ બેન્કના દક્ષિણ એશિયાના ચીફ ઇકોનોમિસ્ટ હેઇન્સ ટિમરે કહ્યું કે ભારતીય અર્થતંત્રએ દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં સારો દેખાવ કર્યો છે. કોરોના મહામારીમાંથી ઉભર્યા બાદ ભારતીય અર્થતંત્રમાં તેજીથી ઉછાળો આવ્યો છે.…
अमेरिकी राष्ट्रपति जो बाइडेन ने गुरुवार को कहा कि विश्व शीत युद्ध के बाद पहली बार परमाणु जंग के मुहाने पर खड़ी है और वे रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन और यूक्रेन के बीच पैदा हुए इस खतरनाक युद्ध के बीच इससे बचने का रास्ता खोज रहे हैं. बाइडेन ने न्यूयॉर्क में डेमोक्रेटिक पार्टी के फंडरेजिंग कार्यक्रम में कहा कि हमने 1962 में कैनेडी और क्यूबा के मिसाइल संकट के बाद परमाणु जंग की संभावना का सामना नहीं किया. बाइडेन ने कहा कि पुतिन “मजाक नहीं” कर रहे. जब उन्होंने यूक्रेन पर अपने आक्रमण को आगे बढ़ाने के लिए परमाणु…
मुंबई: अमेरिकी मुद्रा की तेजी और कारोबारियों द्वारा जोखिम से बचने की प्रवृत्ति के कारण रुपया शुक्रवार को शुरुआती कारोबार में अमेरिकी डॉलर के मुकाबले 16 पैसे टूटकर 82.33 के सर्वकालिक निचले स्तर पर आ गया.अंतरबैंक विदेशी मुद्रा विनिमय बाजार में रुपया डॉलर के मुकाबले 82.19 पर खुला, और आगे गिरकर 82.33 पर आ गया. इस तरह रुपया पिछले बंद भाव के मुकाबले 16 पैसे टूट गया.भारतीय मुद्रा बृहस्पतिवार को डॉलर के मुकाबले पहली बार 82 के स्तर से नीचे बंद हुई थी. बीते कारोबारी सत्र में रुपया 55 पैसे गिरकर 82.17 के रिकॉर्ड निचले स्तर पर बंद हुआ.इसबीच छह…
રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ વરસાદ જતાં-જતાં પણ વરસી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, મોડી સાંજે ફરી એકવાર અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે. બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.મોડી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદઅમદાવાદમાં ચોમાસાની ઋતુ પૂર થવાની સત્તાવાર જાહેરાત બાદ આસોમાં અષાઢી માસનો માહોલ છવાયો છે. અમદાવાદમાં મોડી…
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે સુરતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટન પ્રસંગે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતની સ્કૂલો માટે આડકતરી રીતે દિલ્હીના CM કેજરીવાલને પડકાર ફેંક્યો હતો. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાંથી 21,000 કરતાં વધુ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લગાવાયાં છે. ગુજરાતમાં ખોટી વાતો કરનારાઓએ ગુજરાતની શાળાની મુલાકાત લેવી જોઈએ.ગુજરાતમાં આરોગ્ય-શિક્ષણનો મુદ્દો AAPએ ઉઠાવ્યોગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાંની સાથે જ સૌથી વધુ કોઈ ચર્ચાના વિષય હોય એ શિક્ષણ અને આરોગ્યનો છે. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, જેથી આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરે છે.…
વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને વડાપ્રધાન મોદીએ અમદાવાદ સુધી સવારી કરી હતી.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદની અમરાઈવાડી, વટવા, મધ્ય ગુજરાતમાં સાણંદ, પંચમહાલ, દાહોદ, જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં સુરતની લિંબાયત તેમજ નવસારીની ગણદેવી બેઠક, ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર સાઉથ, હિંમતનગર તેમજ સૌરાષ્ટ્રમાં કેશોદ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ કુલ 41 ઉમેદવાર જાહેર કર્યા છે.ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ 12 ઉમેદવારોની જાહેરાત કરીએ છીએ.…