Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
हर बिल्डिंग में वाशरूम (Washroom) उसका सबसे खास हिस्सा होता है, जहां साफ-सफाई के साथ वहां लगी एसेसरीज पर भी हमेशा से बहुत ध्यान दिया जाता है. आज घर से लेकर शॉपिंग मॉल तक सभी जगह पर वाशरूम में नए जमाने के नए अंदाज की मॉर्डन फिटिंग्स की एंट्री हो चुकी है. ऐसे में आपने भी वहां लगे कई तरह के फ्लश (Flush) देखे होंगे और इस्तेमाल भी किए ही होंगे.अक्सर आपने देखा होगा कि कहीं कहीं वाशरूम के फ्लश पर एक बड़ा और एक छोटा बटन होता है. क्या कभी आपने सोचा है कि आखिर ऐसा क्यों होता है?…
प्रधानमंत्री नरेंद्र मोदी (Narendra Modi) ने आज 5G सर्विसेस (5G Services) लॉन्च कर रहे हैं. पहले चरण में देश के सभी महानगरों समेत 13 शहरों में लोग इस सेवा का आनंद ले पाएंगे. इसमें दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु, चंडीगढ़, गुरुग्राम, हैदराबाद, लखनऊ, पुणे, गांधीनगर, अहमदाबाद और जामनगर शामिल हैं, लेकिन इसके लिए आपका फोन 5G होना जरूरी है. 5G सर्विसेस के लॉन्च होने के बाद माना जा रहा है कि देश की स्थिति को और मजबूत कर सकता है. दूरसंचार ऑपरेटर राज्यों में इन सेवाओं को रोलआउट करने के लिए काफी समय से तैयारी कर रहे थे. सभी राज्यों के…
વિશ્વમાં ટેકનોલોજીનો વ્યાપ વધતાની સાથે ગુનાઓ પણ ટેકનોલોજી આધારિત વધવા લાગ્યા છે. સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ દુનિયામાં સાયબર ફ્રોડના ગુના વધી રહ્યા છે. જુદી જુદી સ્કીમો અને બેંકના નામે ડરાવી ઓનલાઈન બેંક ખાતામાંથી રૂપિયા સેરવી લેવાના ફ્રોડ થઈ રહ્યા છે. આ ફ્રોડમાં વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહેલું સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. સુરતમાં ઉત્તરોત્તર આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં 2021ની સામે માત્ર આઠ મહિનાની અંદર 2022માં સાયબર રોડના ગુનાઓ બે ગણા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. પરંતુ આ દરેકની વચ્ચે સારી બાબત એ છે કે સુરત સાયબર સેલ સાયબરના ગુનાનો ભોગ બનનાર માટે નવી…
બિહારના કૈમૂર જિલ્લામાં માતા મુંડેશ્વરીનું પ્રાચીન મંદિર છે. અહીં સાત્ત્વિક રીતે બલિ આપવામાં આવે છે, બલિ બાદ બકરો જીવિત જ રહે છે. અહીં જે ભક્તોની બાધા(મન્નત) પૂરી થાય છે તેઓ પોતાની સાથે બલિ માટે બકરો લઈને આવે છે. નવરાત્રિમાં અહીં માનતા ઉતારવા માટે બલિ આપવામાં આવે છે. મુંડેશ્વરી માતા મંદિર મોહનિયા (ભભુઆ રોડ) રેલવે સ્ટેશન પાસે સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. મુંડેશ્વરી ટ્રસ્ટના અધ્યક્ષ અપૂર્વ પ્રભાસ પ્રમાણે, આ મંદિરમાં લગભગ 1900 વર્ષથી સતત પૂજા થઇ રહી છે. આ દેશનાં સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે.આ મંદિર પટનાથી 200 કિમી દૂર આવેલું છે. આ મંદિર એટલા માટે પણ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના પૂર્વથી પશ્ચિમના કોરીડોરને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના મેટ્રો રેલનું શુક્રવારેઉદ્ઘાટન કર્યું હતું. 2 ઓક્ટોબર એટલે કે રવિવારથી લોકો માટે મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે, ત્યારે દિવ્યભાસ્કર આપને મેટ્રો રેલના સ્ટેશન અને ટ્રેનની સફર કરાવી રહ્યું છે. શહેરના થલતેજ દુરદર્શન કેન્દ્ર ખાતે આવેલા મેટ્રો સ્ટેશન પરથી દિવ્યભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં સ્ટેશનમાં સૌથી પહેલા પ્રવેશતાની સાથે જ જમણી તરફ ટિકિટ બારી આવે છે. જ્યાંથી જે સ્ટેશન પર જવું હોય ત્યાંની ટિકિટ લેવાની રહેશે ત્યારબાદ સામાન લઈને આવેલા વ્યક્તિનું સ્કેનર દ્વારા સ્કેનિગ કરવામાં આવશે.ટિકિટ સ્કેન કરશો તો જ પ્રથમ માળે જઈ…
પીએમ મોદીએ માં અંબે ચરણમાં શીશ ઝુકાવ્યું રીના પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી/અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે.તેવું ભાવાત્મક નિવેદન કરી પ્રધાનમંત્રી શ્રી મોદીએ યાત્રાધામ અંબાજી ખાતે લગભગ 7000 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવી સાબિત કર્યું છે,કે દેશનો અને ગુજરાતનો વિકાસ તેઓ અવિરત કરશે.આ જ તેમનો મુખ્ય ધ્યેય છે.Pm – માં અંબે નો દિવ્ય દર્શન નજારો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત તેમજ ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોના લોકાર્પણ કરાવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ‘ જે લોકોને હજુ ઘર નથી મળ્યા તેના ઘર પણ હું બનાવવાનો…
ફાઈલ ફોટો -ચાઇના માં રોડ પર વેચાય છે.iphone 14ટુડે ન્યુઝ ગુજરાતી,નેશનલ ડેસ્ક/ આમ તો વિશ્વમાં આઇફોન વાપરતા લોકો પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય કહેવાય છે.ત્યારે ચીનમાં iPhone 14ની ફૂટપાથ પર વેચાણની તસવીરો, તેને ખરીદનાર અને બ્રાન્ડ માનનાર લોકો માટે આઘાતજનક છે.તો વળી આ ફોનની બ્લેક માર્કેટિંગ કરનારા લોકોને સલવાયા છે.અને હવે મૂડી પરત મેળવવા તેઓ પોતાની સૂટકેસ ખુલ્લી રાખીને રસ્તા પર બેઠા છે, કે કોઈ ખરીદદાર મળે ,પણ નફો છોડો, ખોટમાં પણ તેમની પાસેથી કોઈ ફોન ખરીદવા તૈયાર નથી.તેવા ચોંકાવનારા ઇનપુટ મળ્યાં છે- iPhone 14 is sold on the sidewalkફાઈલ ફોટો – ચીન મોબાઈલ વેચાણ મોંઘા મોબાઈલ ફોનમાં વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતા નામ પર…
વિસનગર રોટરી કલબ રાઉન્ડ ટાઉન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથા નોરતાના દિવસે ગુજરાતી પ્રખ્યાત ગાયક નીતિન બારોટે ખેલૈયાઓને મોજ કરાવી હતી. જેમાં ખેલૈયાઓ અલગ-અલગ પહેરવેશ પહેરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. જેમાં નીતિન બારોટે ખેલૈયાઓને પોતાના સુરોનાં તાલે ઘેલા કર્યા હતા. ખેલૈયાઓ ટ્રેડિશનલ, વેસ્ટર્ન, દેશી ગામડાના લુકથી આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. જેમાં ખેલૈયાઓના અનેક નવા-નવા સ્ટેપ જોવા મળ્યા હતા. ગરબા, રાસ, ત્રણ તાળી, ગ્રુપ ડાન્સ, ઘુમર, ભુવા રાસ, પુષ્પા ડાન્સ જેવી અલગ-અલગ સ્ટાઈલમાં ગરબા કરતા જોવા મળ્યાં હતાં. આમ ગુજરાતીઓ મન મૂકીને નાચ્યા હતાં.વિશાલ પાર્ટી પ્લોટમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં રાસ રમતા ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં…
દેશના અગ્રણી બિઝનેસ ગ્રૂપ રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવની શીશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ.1.51 કરોડનું દાન, સુવર્ણ કળશ અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતાં ચાંદીનાં વાસણો માટે રૂ. 90 લાખનું દાન અર્પણ કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશના સૌથી અમીર બિઝનેસમેન રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સોમનાથ મંદિરના અધિકારીઓએ અનંત અંબાણીને આવકાર્યા હતા. બાદમાં અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળથી અભિષેક સાથે મહાપૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી…
शेयर बाजार को रेग्युलेट करने वाली संस्था SEBI ने निवेशकों के हितों को सुरक्षित रखने के लिए म्यूचुअल फंड से जुड़े नियम में बदलाव किया है। सेबी ने म्यूचुअल फंड यूनिट में भी खरीद-फरोख्त के लिए टू-फैक्टर ऑथेंटिकेशन की प्रक्रिया को लागू करने का फैसला किया। सेबी के मुताबिक इस संबंध में नया ड्राफ्ट अगले साल एक अप्रैल से लागू किया जाएगा।वर्तमान में परिसंपत्ति प्रबंधन कंपनियों (एएमसी) को ऑनलाइन लेनदेन के लिए टू- फैक्टर ऑथेंटिकेशन और ऑफलाइन लेनदेन के लिए हस्ताक्षर लेकर निकासी लेनदेन का सत्यापन करना होता है। सेबी के नए फैसले के बाद म्यूचुअल फंड यूनिट की खरीद…