Today Gujarati News (Desk)
આ બંને ટીમોના ઘણા મહત્વના ખેલાડીઓ ઈજાગ્રસ્ત તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત હોવાથી બંને ટીમો ચિંતામાં છે. RCBની ટીમમાં જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા અને રજત પાટીદાર, રીસ ટોપલી જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત છે. આ ઉપરાંત શાકિબ અલ હસનના સ્થાને સામેલ કરવામાં આવેલ જેસન રોય પણ હજુ સુધી કોલકાતાની ટીમ સાથે જોડાયો નથી.
બંને ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત
આ બંને ટીમોના ઘણા મહત્વના ખેલાડીઓ ઈજાગ્રસ્ત તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત હોવાથી બંને ટીમો ચિંતામાં છે. RCBની ટીમમાં જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા અને રજત પાટીદાર, રીસ ટોપલી જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી આ પ્લેયર વગર જ ટીમ મેદાનમાં ઉતરશે. તો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત છે. આ ઉપરાંત શાકિબ અલ હસનના સ્થાને સામેલ કરવામાં આવેલ જેસન રોય પણ હજુ સુધી કોલકાતાની ટીમ સાથે જોડાયો નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ
નીતિશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), મનદીપ સિંહ, અનુકુલ રોય, રિંકુ સિંહ, આન્દ્રે રસલ, શાર્દુલ ઠાકુર, સુનિલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, એન જગદીસન, ડેવિડ વિઝ , વૈભવ અરોરા, સુયશ શર્મા, કુલવંત ખેજરોલિયા, હર્ષિત રાણા
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ , ડેવિડ વિલી, સુયશ પ્રભુદેસાઈ, અનુજ રાવત, મહિપાલ લોમરોર, સોનુ યાદવ, સિદ્ધાર્થ કૌલ, ફિન એલન, મનોજ ભંડાગે, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા