ગુજરાતના સૌથી ફેમસ નાસ્તો ખમણ ઢોકળા છે દરેક ગુજરાતી પોતાના ઘરે કોઈ પણ પ્રસંગે બનાવી દે છે અને બીજુ કે તેને બનાવાની રીત પણ સરળ છે અને ઝડપી બની જાય છે.
ખમણ ઢોકળા
ગુજરાતમાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ખમણ ઢોકળા છે. તે ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. તે વરાળથી બનાવવામાં આવે છે, તેથી ખૂબ જ ઓછું તેલ વપરાય છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બને છે આ ખમણ ઢોકળા
બેટર બનાવવા માટેની સામગ્રી
• ચણાનો લોટ – 1 કપ
• સોજી – 1 ચમચી
• લીંબુનો રસ – દોઢ ચમચી
• ઈનો પાવડર – 1 ચમચી
• સમારેલા લીલા મરચા
• છીણેલું આદુ – 1 ચમચી
• દહીં – 1/4 કપ
• તેલ – 1 ચમચી